Showing posts with label Vidhyapith. Show all posts
Showing posts with label Vidhyapith. Show all posts

Tuesday, February 21, 2017

બેટી પઢાઓ નારા સામે સંસ્કૃતિની વાહ વાહ...


તસવીરઃ-કલ્પેશ મકવાણા 
તસવીરઃ-કલ્પેશ મકવાણા 
તસવીરઃ-કલ્પેશ મકવાણા 

Monday, January 30, 2017

તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા

Saturday, January 28, 2017

Thursday, January 26, 2017

26, જાન્યુઆરી-2017

તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા

Saturday, January 21, 2017

તસવીર :-કલ્પેશ મકવાણા
તસવીર :-કલ્પેશ મકવાણા
તસવીર :-કલ્પેશ મકવાણા
તસવીર :-કલ્પેશ મકવાણા

રાષ્ટ્રીય પરિસંવાદ-2017

           ​  ગૂજરાત વિધાપીઠમાં પત્રકારત્વ વિભાગ દ્વારા આગામી 29 જાન્યુઆરી એટલે કે ભારતીય પત્રકારિતા દિવસની ઉજવણીના ભાગ રૂપે લોકતંત્ર,મીડિયા અને વિકાસના વિષય પર બે દિવસીય પરિસંવાદ યોજાયો.જેમા આઠ રાજ્યના પત્રકારત્વ વ્યવસાય અને અભ્યાસ સાથે જોડાયેલા વ્યક્તિ વિશેષના પ્રવચનો થયા
             ઇગ્નુ યુનીવર્સીટીના પ્રો.શંભુનાથ સિંહે વર્તમાન સમયની મીડિયાની કામગીરી વિશે જણાવતા કહ્યું કે આજનું મીડિયા ફોલોઅર્સ ભેગા કરે છે, વધુમાં જણાવતા કહ્યું કે મીડિયાનું કામ લોકમતને બહાર લાવવાની સાથે સાથે લોકમતને સમજવાનું પણ છે. વિદ્યાપીઠ અને ગાંધીજી વિશે જણાવતા કહ્યું કે વિદ્યાપીઠ ગાંધીજીની કર્મભૂમિ છે.
             કુલનાયક અનામિક શાહે જણાવ્યુ કે આજનું પત્રકારત્વ શોર-બકોરથી ખરડાયેલું છે. ગાંધીજીના ગ્રામ સ્વરાજ વિશે જણાવતા કહ્યું કે ગ્રામીણ પત્રકારત્વમાં આજે પણ ગાંધીનું ગ્રામ-સ્વરાજ પ્રસ્તુત છે. આજના પત્રકારત્વમાં રાજકીય ભેલાણ થઇ ગયું.
            મણીપાલ યુનીવર્સીટી કર્ણાટક ના પ્રો.ડૉ.પદ્મારાણી એ મીડિયાથી લોકતંત્ર અને વિકાસ ના સંદભૅ વાત કરતા જણાવ્યુ હતુ કે વિકાસનુ પહેલું પગથીયું લોકતંત્ર છે. આથી વિકાસમાં તેનું આગવું મહત્વ છે
             પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ ડૉ. વિનોદ પાંડેએ પરિસંવાદનો પરિચય આપતા જણાવ્યું કે વર્તમાન સમયમાં પત્રકારત્વ પર વિશ્વસનીયતાના સવાલો વારંવાર થતા રહ્યા છે. તેના સંદર્ભે આજના કાર્યક્રમમાં લોકતંત્ર અને વિકાસમાં મીડિયા ની ભૂમિકા આગવી છે.
આ કાર્યક્રમમાં ૪૦થી પણ વધારે સંશોધન પેપર રજુ થયા. લોકતંત્ર અને વિકાસના સંદર્ભે નવી નવી તરકીબો દ્રારા મીડિયાની ભૂમિકાની રજૂઆત થઇ તથા પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક,રેડીઓ અને ન્યુમીડિયામાં કામ કરતા તજજ્ઞો દ્વારા ચર્ચા થઇ. કુલસચિવ રાજેન્દ્ર ખીમાણીએ અભારવિધિ કરી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અંશુ સિન્હાએ કર્યું હતું.
તસવીર :-કલ્પેશ મકવાણા
તસવીર :-કલ્પેશ મકવાણા
તસવીર :-કલ્પેશ મકવાણા
તસવીર :-કલ્પેશ મકવાણા
તસવીર :-કલ્પેશ મકવાણા
તસવીર :-કલ્પેશ મકવાણા

પ્રકાશિત:- દિવ્ય ભાસ્કર, નવ ગુજરાત સમય,
          બી.કે.ન્યુઝ, ગુજરાત સમાચાર 
તસવીર :-કલ્પેશ મકવાણા

Sunday, January 1, 2017

મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર-2017

તસવીર:-કલ્પેશ મકવાણા
ગૂજરાત વિદ્યાપીઠ ગ્રામ સમાજસેવાના કાર્ય બદલ છેલ્લા ૧૯ વર્ષથી દર વર્ષે ૧ જાન્યુઆરી એટલે કે મહાદેવભાઈ દેસાઈ ની જન્મજયંતિએ ગ્રામ-સમાજની સેવા કરવા બદલ પુરસ્કાર આપે છે.
ગુજરાત  વિદ્યાપીઠ દ્વારા આ વર્ષનો મહાદેવ દેસાઈ સમાજસેવા  પુરસ્કાર ગ્રામ શિલ્પી જલદીપ ઠાકરને આપવામા આવ્યો છે. જલદીપભાઈ ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા પરિસરના ગ્રામ વ્યવસ્થાપન વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના પેઢામલી ગામમા છેલ્લા ૧૦ વર્ષથી ગ્રામશિલ્પી તરીકે કામ કરી રહ્યા છે. તેઓએ ગામમા શિક્ષણ આરોગ્યના પ્રશ્નોનો ઉકેલ અને મહિલા સહકારી દૂધ મંડળી ઉભી કરી છે. આ બધાજ કામોમા તેમના પત્ની સ્નેહલ ઠાકરે પૂરો સહકાર આપ્યો છે.
આ સમારંભમા વિદ્યાપીઠના કુલપતિઇલાબેન ભટ્ટેમહાદેવભાઈ દેસાઈનેયાદ કરતા કહ્યુ કે,મહાદેવભાઈ ડાયરીલખતા તેમાં તેમનાવિચારો, અનુભવો અનેગાંધીજી સાથેનીમુલાકાતો વર્ણવતા. આબધું આજે આપણા માટેડોક્યુમેન્ટ સ્વરૂપે ઉપયોગી બની રહ્યું છે માટે દરેક વિદ્યાર્થીએ ડાયરી લખવી જોઈએ.
કાર્યક્રમનુ પ્રાસંગિક ઉદબોધન આપતા કુલનાયક ડૉ.અનામિક શાહએ જણાવ્યું હતું કે, ગ્રામશિલ્પી ગામડાના લોકોને લોકામુખ કરે છે. વર્તમાન સમયમા જે પ્રશ્નો સમગ્ર વિશ્વમાં ઉભા થયા છે. તેનુ નિરાકરણ ગામડાથી શરૂ થાય ત્યારે જ તેનો અંત લાવી શકાય છે. જલદીપ વિશે જણાવતા તેઓ એ કહ્યુ કે, ૧૦ વર્ષ થી જલદીપ ગામમા આર્થિક, સામાજિક અને મહિલાના પ્રશ્નોને ઉકેલવાના નવા-નવા ટેકનોલોજી સભર પ્રયોગો કરે છે અને તેમાં સફળતા પણ મેળવે છે.
વિદ્યાપીઠના કુલસચિવ ડૉ.રાજેન્દ્ર  ખિમાણીએ કાર્યક્રમની અભારવિધિ કરી હતી અને આજનો  યુવાન ગામના ઘડતરમા વધુ જોડાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમા જલદીપભાઈના માતા-પિતા, પેઢામલી ગામમા લોકો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સેવકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિંદુવાસિની જોશીએ કર્યું હતું.
- કાજલ મારૂ
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા

Wednesday, December 21, 2016

વિધાપીઠની નિશ્રામાં જૈન સંત

તસવીર :-કલ્પેશ મકવાણા
તસવીર :-કલ્પેશ મકવાણા

Tuesday, December 20, 2016

Saturday, December 17, 2016

રમતોત્સવ-2016

તસવીરઃ-કલ્પેશ મકવાણા

તસવીરઃ-કલ્પેશ મકવાણા
તસવીરઃ-કલ્પેશ મકવાણા

Friday, December 16, 2016

Monday, December 12, 2016

Sunday, December 4, 2016

પી.કે.લહેરી...

ગાંધીજીના સત્યના પ્રયોગો સત્યના સ્વીકારની ગાથા છે : પી.કે.લહેરી
             ગૂજરાત વિદ્યાપીઠના ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગનાં વ્યાખ્યાનમાં જાણીતા વિચારક અને સોમનાથ મંદિરના ટ્રષ્ટી પ્રવીણભાઈ કે.લહેરીએ યુવાનોને સંબોધતા જણાવ્યું કે ગાંધીજીનું જીવન ઉપદેશ માટે નહોતું,  ગાંધીજી અચરણમાં માનનાર વ્યક્તિ હતા. વર્તમાન સમયમાં ગાંધી-વિચારની પ્રસ્તુતા વિશે જણાવતા તેઓએ  કહ્યુ કે, ગામડાની વિકટ પરિસ્થિતિના ઉકેલો ગાંધીના ગ્રામ-સ્વરાજમા જ છે. વિદ્યાપીઠની વિશેષતા વિશે તેઓ કહે છે કે વિદ્યાપીઠ સંશોધન, સંવેદના અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય ધરાવતી સંસ્થા છે.
          કુલનાયક અનામિકભાઈ શાહે પી.કે.લહેરીનો પરિચય આપતા કહ્યુ કે, લહેરી સાહેબ ગુજરાત સરકારની કામગીરીની સાથે સાથે સામાજિક પ્રશ્નોના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. આ ઉપરાંત અનામિકભાઈએ પોતાના મેક્સિકો પ્રવાસની વાત કરતા જણાવ્યું કે, મેક્સિકોમા વિદ્યાપીઠના વિદ્યાર્થી સોનિયાબહેન ગાંધીજીના રચનાત્મક કાર્યોનો સહારો લઇ ગાંધી-વિચારના વિવિધ કાર્યો કરે છે.
          આ કાર્યક્રમમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ મહેબૂબ દેસાઈ, પ્રાધ્યાપક કનુભાઈ નાયક અને વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.      

P.K.Laheri 

તસવીરઃ-કલ્પેશ મકવાણા

તસવીરઃ-કલ્પેશ મકવાણા

એક દિવસ આવો પણ હતો...

તસવીરઃ-કલ્પેશ મકવાણા

Thursday, November 17, 2016

એક મુલાકાત ગ્રામશિલ્પીની...



                               મુસ્તુકખાન સુખ, ખાટીસિતારા


                                              તા.અમીરગઢ,જી.બનાસકાંઠા 

તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા

યોગ દિવસની ઉજવણી...

               આજના વ્યસ્ત જીવનમાં લોકોને પોતાની માટે સમય નથી ત્યારે ગુજરાત વિધાપીઠ દ્વારા 21 જૂનેની વહેલી સવારે સમૂહ યોગનુ આયોજન કરવામા આવેલ હતુ  યોગના માગઁદશઁન માટે યોગ પ્રદર્શન પણ રાખવામા આવ્યું અને સાંજે 4 વાગે યોગ પરિસંવાદ યોજવામા આવ્યો જેમા શ્રી ચંદ્રિકાબેને રાજયોગ અને તણાવ પ્રબંધન વિષય પર વાત કરી.તેમજ ડૉ.શૈલેષભાઈ દેસાઈએ હ્રદયરોગને કઈ રીતે અટકાવવી શકાય તેની વાત કરી.
            વિધાપીઠના કુલનાયક અનામિક શાહે જણાવ્યુ કે ગાંધીજીના કાર્યશીલ રહેવાના મંતવ્યને જાળવી રાખી વિધાપીઠ 50 વર્ષોથી યોગને પ્રોત્સાહન આપી રહી છે. કાર્યક્રમાં વિધાપીઠના આધ્યાપકો અને મોટી સંખ્યામા વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
તસવીર:-કલ્પેશ મકવાણા

63 મો પદવીદાન સમારંભ...

તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા