આજના વ્યસ્ત જીવનમાં લોકોને પોતાની માટે સમય નથી ત્યારે ગુજરાત વિધાપીઠ દ્વારા 21 જૂનેની વહેલી સવારે સમૂહ યોગનુ આયોજન કરવામા આવેલ હતુ યોગના માગઁદશઁન માટે યોગ પ્રદર્શન પણ રાખવામા આવ્યું અને સાંજે 4 વાગે યોગ પરિસંવાદ યોજવામા આવ્યો જેમા શ્રી ચંદ્રિકાબેને રાજયોગ અને તણાવ પ્રબંધન વિષય પર વાત કરી.તેમજ ડૉ.શૈલેષભાઈ દેસાઈએ હ્રદયરોગને કઈ રીતે અટકાવવી શકાય તેની વાત કરી.
વિધાપીઠના કુલનાયક અનામિક શાહે જણાવ્યુ કે ગાંધીજીના કાર્યશીલ રહેવાના મંતવ્યને જાળવી રાખી વિધાપીઠ 50 વર્ષોથી યોગને પ્રોત્સાહન આપી રહી છે. કાર્યક્રમાં વિધાપીઠના આધ્યાપકો અને મોટી સંખ્યામા વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

| તસવીર:-કલ્પેશ મકવાણા |
No comments:
Post a Comment